₹15,000 – ₹30,000
અનુભવી કે બિન અનુભવી સ્ટાફ જોઈએ છે
ગ્રાઇન્ડીંગ મશીન ચલાવી શકે તેવાં અનુભવી કે ગ્રાઇન્ડીંગ મશીન ચલાવવાની ઈચ્છા ધરાવતાં બિન અનુભવી સ્ટાફની જરૂર છે, તમારાં કામ અને આવડત ના આધારે પગાર મળશે અને ધગશ વાળા સ્ટાફને પગાર વધારો પણ જલ્દી મળશે.
Overview
- Job Type: Full Time
- Industry: Engineering
- Role / Designation: વર્કર
- Salary: 30000
- Educational Specialization: Others
- Skills: અનુભવી કે બિન અનુભવી
Features:
- અનુભવી
- બિન અનુભવી
- ગ્રાઇન્ડીંગ કામ
- વેતન વધારો
- કારીગર માટે પુષ્કળ તકો
Leave feedback about this